PMET CA Pre-Foundation Entrance Test -2025

વિના મૂલ્યે કોચિંગ:

11/12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે  CA પ્રિ-ફાઉન્ડેશન પ્રોગ્રામ
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
• પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ “PMET” અને સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ, સોદાગરવાડ) ના સહયોગથી ટૂંક સમયમાં CA પ્રિ-ફાઉન્ડેશન કોચિંગ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે.
• CA કરવા ઇચ્છતા અને હાલમાં ધોરણ 11મા અને 12 ધોરણમાં કોમર્સમાં ભણતા સુરત શહેરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં નોંધણી કરાવી શકે છે.
• પોતાના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાતો દ્વારા નિ:શુલ્ક કોચિંગ આપવામાં આવશે.
• વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રોગ્રામમાં પસંદ કરવામાં આવશે.
• CA પ્રોગ્રામની સાથે-સાથે વિદ્યાર્થીઓને CLAT, MBA, LLB વગેરે કોર્સિસ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
• ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ www.pmet.org ની મુલાકાત લો.
• છેલ્લા બે વર્ષમાં એંગ્લો સ્કૂલમાં વિના મૂલ્યે કોચિંગ મેળવતા 8 વિદ્યાર્થીઓએ  PMET CA એડોપ્શન પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો છે.
• પ્રવેશ પરીક્ષા ૨૭ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦ વાગ્યે તથા ઇન્ટરવ્યૂ ૪ મે, ૨૦૨૫ ના રોજ એંગ્લો સ્કૂલ ખાતે યોજાશે.
• વધુ વિગતો માટે સંપર્ક કરો.
       (1) 8780631131
       (2) 7016331743

 

PMET LAUNCHING ALL INDIA CA PROGRAM
  1. Progressive Muslim Education Trust “PMET” is launching All India CA Program for CA Intermediate and CA Final students.
  2. Currently, PMET sponsors students of the State of Gujarat only.
  1.  Students who have passed CA Foundation having secured more than 240 marks and CA Inter (Both Groups) having obtained 360 marks in the FIRST ATTEMPT are eligible to apply.
  1. For admission in the program, eligibility and other information regarding PMET All India CA Adoption program, visit pmet.org.

Click here for online application.

Click here to download detailed circular.

Visit www.pmet.org for PMET’s educational activities.

For more information Contact : 8780631131

PROGRESSIVE MUSLIM EDUCATION TRUST
Picture
PMET has played a key role in introducing Higher and Quality Education among Muslims of the state of Gujarat. All our programs are hostel based. Students are selected, irrespective of denominations, from all over Gujarat on merit bases only. Tuition fees, Food, Accommodation, Transportation, Exam fees, Books etc. are provided by PMET for sponsored students.

News

Our Achievements

Picture

Success Stories

0% Passing to Universities
0 Educational Programs
0+ Students Enrolled
0 Years of experience
0 Qualified CA

PMET is associated with

KPHDF

KPHDF

MMMCT

MMMCT

RCI

RCI

WBVF

WBVF

Aminaben Gangat Hostel

Aminaben Gangat Hostel

G30

GIFTED 30

G30

KP HDF

MMMCT

MMMCT

G30

GIFTED 30

RCI

RCI

WBVF

WBVF

Aminaben Gangat Hostel

Aminaben Gangat Hostel

Click here to change this text