CA Program Application Form
PMET CA Adoption યોજના હેઠળ અરજી કરવા માટેની યોગ્યતાઓ.
👉 સમગ્ર ગુજરાત રાજ્યના દરેક પંથના મુસ્લિમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ.
👉 જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 માં (2024) 65% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા 2026 માં આપી હોય .
👉 ગલ્ફ અને આફ્રિકન દેશોમાં વસતા ગુજરાતી વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે છે.
👉 CA Adoption યોજના માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 29 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ સુરત, ભરુચ, અહમદાબાદ, વેરાવળ, હિમ્મતનગર અને વડોદરા કેન્દ્રો પર લેવામાં આવશે .
👉 PMET CA Adoption Scheme હેઠળ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને કોચિંગ, રહેવા-જમવાની, તથા ચોપડીઓની સુવિધા વિનામુલ્યે પૂરી પાડવામાં આવશે.
👉 CA એડોપ્શન પ્રોગ્રામમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને CA રવિ છાવછરીયા (RCI કોચિંગ સેંટર) દ્વારા ઓફલાઇન/ઓનલાઇન કોચિંગ આપવામાં આવશે.
PMET CA Adoption Program ની વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો:
૧. CA આકીબ: 63512 56929
૨. CA અશ્ફાક: 97263 93100
3. CA રમીઝ: 70163 81373
૪. CA ખાલિદ: 90336 91940
૫. PMET ઓફિસ: 87806 31131