CA Program Application Form

PMET CA Adoption યોજના હેઠળ અરજી કરવા માટેની યોગ્યતાઓ.

👉 સમગ્ર ગુજરાત રાજ્યના દરેક પંથના મુસ્લિમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ.

👉 જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 માં (2023) 70% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા 2025 માં આપી હોય.

👉 ગલ્ફ અને આફ્રિકન દેશોમાં વસતા ગુજરાતી વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે છે.

👉 CA Adoption યોજના માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 6 એપ્રિલ, 2025  (રવિવાર) ના રોજ લેવામાં આવશે.

👉 શોર્ટલિસ્ટ થયેલ વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડના ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ માટે તા.12 અથવા 13 એપ્રિલ, 2025 ના રોજ સુરત બોલાવવામાં આવશે.

👉 PMET CA Adoption Scheme હેઠળ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ કોચિંગ, રહેવા-જમવાની, પરિવહનની, રજીસ્ટ્રેશન ફીસ તથા ચોપડીઓની સુવિધા વિનામુલ્યે પૂરી પાડવામાં આવશે.

👉 પસંદગી પામેલ વિદ્યાર્થીઓએ CA ફાઉંડેશનની પરીક્ષા સપ્ટેમ્બર, 2025 માં આપવાની રહેશે.

👉 CA એડોપ્શન પ્રોગ્રામમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને CA રવિ છાવછરીયા (RCI કોચિંગ સેંટર) દ્વારા ઓફલાઇન/ઓનલાઇન કોચિંગ આપવામાં આવશે.

PMET CA Adoption Program ની વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો:

૧. CA આકીબ: 63512 56929

૨. CA અશ્ફાક: 97263 93100

3. PMET ઓફિસ: 87806 31131

કૃપા કરી નીચે આપેલ દરેક માહિતી યોગ્ય અને સાચી રીતે ભરવી.

Your Journey to become a CA begins here!

    District

    State

    Gender

    Date of Birth

    HSC Appeared Year

    HSC Board



    Test Medium

    Exam Center

    Passport Size Photo

    Size must be less than 2 MB.
    Supported file types: jpg, jpeg, png.

    Aadhar Card

    Size must be less than 3 MB.
    Supported file types: jpg, jpeg, png, pdf.

    SSC Marksheet

    Size must be less than 3 MB.
    Supported file types: jpg, jpeg, png, pdf.

    11th Std. Marksheet

    Size must be less than 3 MB.
    Supported file types: jpg, jpeg, png, pdf.

    HSC Hall Ticket

    Size must be less than 3 MB.
    Supported file types: jpg, jpeg, png, pdf.

    Latest Electricity Bill

    Size must be less than 3 MB.
    Supported file types: jpg, jpeg, png, pdf.